ચીનનો ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત
China Raised Tariff On USA To 125%: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકા ચીન પર એક પછી એક ટેરિફ ઝીંકી રહ્યું છે, ત્યારે વળતો જવાબ આપતાં ચીન પણ અમેરિકા પર ટેરિફ લાદી રહ્યું છે. ટ્રમ્પે ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યાના 24 કલાકમાં ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારીને 125…