ચૂંટણી જીતવા અબજો ડૉલર ડોનેશન તરીકે આપ્યા અને હવે રોવાનો વારો, ટ્રમ્પના સમર્થકોને પસ્તાવો |
Donald Trump News : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાને આખા વિશ્વમાં તોફાન સર્જ્યુ છે. અમેરિકન ઉદ્યોગ જગતના ટ્રમ્પના સમર્થકો પણ આમાથી બચ્યા નથી. ટેસ્લાના સીઇઓ મસ્ક સહિત કેટલાય અબજપતિઓએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું, તે હવે પેટ ભરીને પસ્તાઈ રહ્યા છે. આ અબજપતિઓએ ટ્રમ્પને ચૂંટણી વખતે લાખો ડોલરનું દાન કર્યુ હતું અને હવે કરોડો ડોલર…