તબીબ પાસેથી રૂ. ૬.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં આરોપીઓ હજુ ફરાર | Accused still absconding in Rs 6 10 lakh extortion case from doctor
ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી તબીબ પાસેથી રૂ. ૬.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં ફરિયાદ નોંધાયાના પાંચ દિવસ વીતી ગયા છે, છતાં આરોપીઓ હજુસુધી પોલીસના હાથમાં આવ્યા નથી. પોલીસ સીડીઆર અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. અમદાવાદનીકૃપાલી પટેલ નામની યુવતીએ તબીબને સયાજીપુરાથી હાઇવે પર નાસ્તો કરવાના બહાને બોલાવી કેનાલ તરફ લઈ ગઈ હતી….