સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millennium 1 Textile Market on Ring Road surat
Surat News : સુરતના રિંગરોડમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આજે(23 માર્ચ) રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં કાપડની દુકાનમાં…