રાજકોટમાં ભૂતપૂર્વ શિક્ષિકા અને વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈ વચ્ચે બળાત્કાર અને પૈસાના વિવાદમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ધ્રુવલ દેસાઈએ આરોપોને પાયાવિહાણા ગણાવી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેણે વીડિયો દ્વારા પોતે નિર્દોષ હોવાના પુરાવા રજૂ કરી આ પગલું ભર્યું છે.
Post Views: 56



