Last Updated:

સાબરકાંઠા: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. દલપુર ગામમાં પ્લોટમાં ખોદકામ કરતા વખતે આ દુર્ઘટના બની છે, જે દરમિયાન દીવાલ ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા હતા. જોકે સ્થાનિકોએ દબાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. પરંતુ દુર્ઘટનામાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકોને સારવાર માટે ખસેડાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.
Post Views: 48



