Home » રાષ્ટ્રીય » આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા શરૂ: ફોર્મ ભરવાની તારીખ, જરૂરી પુરાવા અને નિયમો જાણી લો – RTE Gujarat Admission 2026 27 Online Application Starts from April 4 Check More Details |

આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા શરૂ: ફોર્મ ભરવાની તારીખ, જરૂરી પુરાવા અને નિયમો જાણી લો – RTE Gujarat Admission 2026 27 Online Application Starts from April 4 Check More Details |

RTE Gujarat Admission 2026 27 Online Application Starts from April 4 Check More Details asmRTE Gujarat Admission 2026 27 Online Application Starts from April 4 Check More Details asm

પ્રવેશ માટેની અગ્રતા (Priority List) – આ યોજનામાં કુલ 13 કેટેગરી મુજબ અગ્રતા આપવામાં આવશે, જેમાં 1. અનાથ બાળક, 2. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, 3. બાલગૃહના બાળકો, 4. બાળ મજૂર, 5. દિવ્યાંગ બાળકો, 6. ART ટ્રીટમેન્ટ લેતા બાળકો, 7. શહીદ જવાનના બાળકો, 8. જેમને માત્ર એક જ સંતાન હોય અને તે દીકરી હોય, 9. BPL કુટુંબના બાળકો, 10. SC/ST કેટેગરી, 11. SEBC/EWS કેટેગરી, 12. આંગણવાડીમાં ભણતા બાળકો, 13. સામાન્ય કેટેગરી.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments