Home » રાષ્ટ્રીય » ઉત્તરાખંડમાં આકાશી આફત! જ્યા જુઓ ત્યા જળબંબાકાર

ઉત્તરાખંડમાં આકાશી આફત! જ્યા જુઓ ત્યા જળબંબાકાર

ઉત્તરાખંડમાં થઈ રહેલા સતત વરસાદના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે કેટલીક જગ્યા પર બંધ થઈ ગયો છે. જેના કારણે ઋષિકેશ જતા મુસાફરો વચ્ચે અટવાયા છે. ચમોલીમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પીપલકોટી, છિનકા, બાજપુર, નંદપ્રયાગમાં સતત વરસાદના કારણે પહાડ પરથી કાદવ વહી રહ્યો છે. હાલ આ કાટમાળને દૂર કરી રસ્તાઓને ખોલવાનું કામ શરૂ છે. તો ચમોલીના નંદા નગર તહસીલમાં મોઢ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments