અમદાવાદ બાપુનગરમાં 25-30 લોકો પાઇપ અને લાકડાના ધોકા સાથે મિસ્ત્રી પરિવારના ઘર અને પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ગુજ્જરની ઓફિસમાં તોડફોડ કરી હતી. વાહનો અને તિજોરીના કાચ તોડી આતંક મચાવ્યો હતો. જે મામલે પોલીસે 4 સામે ફરિયાદ નોંધાવી છે.
Post Views: 33

WhatsApp us