Weather Forecast Today: દેશમાં હવામાનનો મિજાજઃ કોલ્ડ વેવ બાદ વરસાદ અને કરાની આફત, ગુજરાતમાં પણ કડકડતી ઠંડી | દેશવિદેશ સમાચાર
Last Updated:Jan 25, 2023 8:02 AM IST Weather Updates Today: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી નવી દિલ્હીઃ દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ…