Home » રાષ્ટ્રીય » આવો હશે 75 રૂપિયાનો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે

આવો હશે 75 રૂપિયાનો સિક્કો, 4 ધાતુથી બન્યો હશે

સંસદભવનના ઇનોગ્રેશન પર લોન્ચ 75 રૂ.નો સિક્કો થશે. 35 ગ્રામ વજનના આ સિક્કાની એક બાજુ અશોક સ્તંભ હશે તો બીજી બાજુ સંસદની તસવીર હશે. આ સિક્કામાં રૂપિયાનું પ્રતીક પણ હશે અને અંકોમાં 75 લખેલું હશે. સિક્કાની બીજી બાજુ સંસદની તસવીર હશે. અહીં ઉપરની બાજુએ દેવનાગરી લિપિમાં ‘સંસદ સંકુલ’ અને નીચેની બાજુએ અંગ્રેજીમાં ‘સંસદ સંકુલ’ લખવામાં આવશે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments