
દર મહિને કેટલો હપ્તો આવશે? – માની લો કે બેંક તમને 9%ના વ્યાજદરે લોન આપે છે અને તમે 5 વર્ષ (60 મહિના) માટે લોન લો છો. ₹12 લાખની લોન પર તમારી માસિક EMI એટલે કે દર મહિને હપ્તો લગભગ ₹24,910 આવશે. 5 વર્ષે તમારે કુલ ₹2,94,602 વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે 12 લાખની લોન પર તમારે દર મહિને ₹24,910ના EMIથી ₹14,94,602 રૂપિયા ચૂકવવા પડશે.
Post Views: 62



