Kadi-Visavdar Bypoll 2025: કડીમાં શાંતાબેન પટેલ પ્રાથમિક શાળાના બુથ પર બબાલ
ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. બંને બેઠકો પર આજે સવારથી જ મતદાન પ્રક્રીયા શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં અનેક સ્થાનો પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદી માહોલ વચ્ચે પણ કડી અને વિસાવદરની બંને બેઠકો પર બપોરના 12 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલ હતા. ત્યાં તાજેતરમાં કડી…