ધોળકા તાલુકામાં આવેલી ઇંગોલી પ્રાથમિક શાળાએ સ્વચ્છતામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતામાં દેશમાં ચોથા ક્રમે આવી છે અને શાળાને રૂપિયા 60,000 પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
Post Views: 55

WhatsApp us