Home » રાષ્ટ્રીય » જીવ બચાવનારી એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઇ

જીવ બચાવનારી એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઇ

જિંદગી આફતમાં આવે ત્યારે એમ્બ્યુલન્સ લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવે છે. પણ મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ભારે વરસાદમાં એમ્બયુલન્સ પર જ આફત આવી ગઈ હતી. શનવારા ચોકમાં એટલું પાણી ભરાયું કે અહીંથી પસાર થતી એક એમ્બયુલન્સ જ પાણીમાં ફસાઈ ગઈ હતી. લોકોએ આ એમ્બ્યુલન્સને આફતમાંથી બહાર કાઢવા માટે ધક્કા માર્યા હતા.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments