રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. એપીજે અબ્દુલ કલામ રિસર્ચ સેન્ટરમાં સ્પેન માતરીયા અને ગજેન્દ્ર નાગ નામના બે યુવકે GPS ડીનાઈડ ડ્રોન ટેકનોલોજી વિકસાવી છે, જે યુદ્ધમાં GPS જામિંગની સ્થિતિમાં પણ ડ્રોનને કાર્યક્ષમ રાખે છે. આ ટેકનોલોજી યુદ્ધની સ્થિતિમાં ભારત માટે મહત્વપૂર્ણ બની શકે છે.
Post Views: 56



